સુરતમાં કરંજના કોર્પોરેટર ભરત મોના પર ફાયરીંગ થયું – Kranti Sandesh
ગુજરાત

સુરતમાં કરંજના કોર્પોરેટર ભરત મોના પર ફાયરીંગ થયું

પોલીસને લાકડું કે પછી અન્ય કોઇ હથિયાર વડે હુમલાથી ઇજા થયાની શંકા

સુરતમાં કરંજના કોર્પોરેટર ભરત મોના પર ફાયરીંગ થયું હતું. ત્યારે આ ફાયરિંગ મામલે પોલીસને મહત્વની કડી મળી છે. બાઇક પર ડબલ સવારીમાં આવેલા શખ્સોએ એરગન વડે કોર્પોરેટર પર ફાયરિંગ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસને લાકડું કે પછી અન્ય કોઇ હથિયાર વડે હુમલાથી ઇજા થયાની શંકા

સ્થાનિક પોલીસને લાકડું કે પછી અન્ય કોઇ હથિયાર વડે હુમલાથી ઇજા થયાની શંકા છે.મહત્વનું છે કે સોમવારે રાત્રે વર્ષા સોસાયટીમાં ઓફિસથી બાઇક પર ઘરે જવા નીકળેલા કોર્પોરેટર ભરત મોના પર ફાયરિંગ થયું હતું.જે બાદ વરાછા પોલીસે ગુનો દાખલ કરી આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Show More

Related Articles

Back to top button